1. Home
  2. Blogs
  3. મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશન (MAEF)

મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશન (MAEF)

  •   28 June 2022
  •   By: Admin
image description



ફક્ત લઘુમતી કન્યાઓ માટે

મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશન (MAEF) નવી દિલ્હી ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા મુસ્લિમ, શીખ, જૈન, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ કન્યાઓ માટે શિષ્યવૃત્તિ

 કેન્દ્ર સરકાર દ્વારા   જેમણે SSC/હાઈ સ્કૂલ (વર્ગ 10) 55% થી વધુ માર્ક્સ સાથે પાસ કરી હોય તેવી કન્યાઓ ને શિક્ષણ ફંડ માં થી ₹12,000/= રૂપિયાની શિષ્યવૃત્તિ  આપવામાં આવે છે. પરંતુ માહિતી ના અભાવે અમારી બહેનો યોજનાથી વંચિત રહી જાય છે. તેથી, શિષ્યવૃત્તિ વિશે ની માહિતી આપણા લોકો સુધી પહોંચાડી વધુ મા વધુ બહેનો યોજના નો લાભ લે તે માટે પ્રયત્નો કરવા આપણી સામુહિક જવાબદારી છે.

 ઓનલાઈન અરજી સબમિશન તારીખ 30-09-2022 છે. શરતો અને સંપૂર્ણ વિગતો માટે નીચેની લિંક ઓપન કરો :- https://t.co/rMyvwi075p

  તમારા સંબંધિત ગ્રુપમાં વધુમાં વધુ શેર કરવા વિનંતી
Tags:

Reviews

    No Reviews Found..!!