-
19 June 2022 સુન્ની વોહરા કોમ નો ઇતિહાસ ભાગ 1
"લુગતે કામુસ" નામ ના અરબી શબ્દોકોષ માં "બોહરા " શબ્દ નો અર્થ એક એવા કુટુંબ નો બતાવ્યો છે જે કુટુંબ ની ઉત્પત્તિ મદીના શરીફ ની આજુબાજુ અથવા યામામા (યમન પાસે ના એક શહેર ) માં થઈ હતી
મૌલાના મીર નુરુલ્લાહ નુશતરીના એક સમકાલીન મોલવી મોહંમદ સિદ્દીકી (વફાત 1041હિ 1631ઈ .)ના ભાઈ એ એક પુસ્તક લખ્યું છે ,તેના હશિયા માં જણાવ્યુ છે કે "બવાહીર " શબ્દ "વોહરા "શબ્દો અર્થ એ જ પ્રમાણે કર યો છે એ અર્થ જ ખરો હોઈ શકે છે
By Admin
-
19 June 2022 સુન્ની વોહરા કોમ નો ઇતિહાસ ભાગ 2
અમુક લોકોની જે એ માન્યતા છે કેસુલતાન મેહમુદ બેગડા ના સમયે સુન્ની વોહરા ઓ ની ઉત્પત્તિ થઈ છે એ માન્યતા ખોટી છે કારણકે સુલતાન મહેમુદ બેગડા નો રાજભિષેક હી.સ 863 માં થયો હતો અને સુન્ની વોહરા ઓ તો તેનાથી સદીઓ પેહલા હસ્તી ધરાવતા હતા હજરતસય્યદ ના અબુ બક્ર સીદીકી (રહ.અ )ના વંશ માંથી પ્રથમ શેખ યુનુસ સિદીકી કુરયશી (અ.સ ) મકકહ મુઅઝઝમાથી ખંભાત(હી .સ )300 માં તશરીફ લાવ્યા હતા ,અને તેમના થી જ સુન્નીવોહરા કોમ નીઉત્પતિ થઈ છે
By Admin
-
19 June 2022 સુન્ની વોહરા કોમ નો ઇતિહાસ ભાગ 3
આપણી કોમ ના અવલીયા ઉઝઝામો આપણા વોહરા કોમ ની ઘણી મોટી ખુશનસીબી છે કે આપણી વોહરા કોમ માં ઉચ્ચ દરજ્જા ના મહાન અવલિયા ઉઝઝામો પણ થઈ ગયા છે ,એ આપણી કોમ ના "નવરત્નો "છે એમના મુબારક નામો આ પ્રમાણે છે ,
By Admin
-
07 August 2022 આપણી અટકો
આપણી અટકો, આપણી કોમ ની ઘણી જાત જાત ની અટકો છે ,અટકો ગામ ના નામ થી અથવા ધંધા અર્થે પડેલી જણાય છે.
શહેનશાહ જહાંગીરે તડકેશ્વર ના એક વોહરા કુટુંબ નો બખેડો અટકાવવા માટે બસો વીઘાં જમીન ઇનામ માં આપી હતી તેથી તેઓ દેસાઈ કહેવાય છે,આમ દેસાઈ અટક જમીનદાર ઉપર થી પડી છે,ફારસી માં દેહ નો અર્થ જમીન અને સાઈ નો અર્થ ધરાવનારો થાય છે આમ દેહ =શાઈ નું "દેસાઈ" થયુ,દેસાઈ કુટુંબ પર જે ફરમાન મોકલ્યું હતું તે ફરમાન માં ઉલ્લેખ છે કે
By Admin