1. Home
  2. Blogs
  3. إِنَّا لِلَّٰهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونઇન્ના લિલ્લાહી વઇન્ના ઇલયહી રાજીઉનإINNA LILLAHI WA INNA ILAYHI RAJIOON

إِنَّا لِلَّٰهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونઇન્ના લિલ્લાહી વઇન્ના ઇલયહી રાજીઉનإINNA LILLAHI WA INNA ILAYHI RAJIOON

  •   07 October 2023
  •   By: Admin
image description



REUNION MA HAZRAT MAULANA KHALIL AHMAD RAVAT SAHAB D.B. NI VALEDA SAHEBA NO INTIQAL THAI GAYO CHHE..

️ FALAHE DARAIN MASJID - TADKESHWAR DARUL ULOOM MA MAGRIB NI NAMAZ PACHHI KHATME QUR AN ANE DUAA THASHE..

રેન્યુન મા હઝરત મૌલાના ખલીલ અહમદ રાવત સાહબ દા.. ની વાલેદા સાહેબા નો ઇન્તીકાલ થઇ ગયો છેફલાહે દારૈન મસ્જીદ - તડકેશ્વર દારૂલ ઉલુમ ફલાહે દારૈન મા મગરીબ ની નમાઝ પછી ખત્મે કુર્આન અને દુઆ થશે.

2   ઈન્તિહાઈ દુ: અને રંજો ગમ સાથે જણાવવામાં આવે છે કે કઠોર મુકામે કોલી ફળીયા માં  સલીમ ઇબ્રાહીમ અસ્માલ તે(આઝાદ ભાઈ અસ્માલ ના ભાઈ) અલ્લાહ તઆલાની આગોશે રહમતમાં પહોંચી ગયા છે  તો આપ સૌને નમ્ર અપીલ કરવામ આવે છે  કે દુઆ કરે કે અલ્લાહ તઆલા મર્હુમની મગ્ફિરત ફરમાવે, ગુનાહોને માફ ફરમાવે, હસનાત ને કુબુલ ફરમાવે , દરજાતને બુલંદ ફરમાવે, અને ઘરવાળાઓને, રીશ્તેદારોને અને મુતઅલ્લિકીન ને સબ્રે જમીલ અતા ફરમાવે...અલ્લાહુમગ્ફીર લહુ વર્હમહુ સક્કીનહુ ફીલ જન્નહ વજ્અલ કબ્રહુ રવઝતમ્મિર્રિયાઝિલ જન્નહ(આમીન યા રબ્બૂલ આલમિન)  - -૨૦૨૨

3.નાખુદા ગલી, રાંદેર માં યુસફ ઐયુબ મોટા ( ડો. કાસુ ભાઈ લાલા ના જમાઈ) ગુજરી ગયારાત્રે ૧૧:૪૫ કલાકે અવ્વલ મંજીલ લઈ જશે ઈન્શાઅલ્લાહ.

YUSUF AYUB MOTA (Son inlow of Dr. Kasubhai Lala) has passed away in Nakhuda gali, Rander.Janaza will be carried at 11.45 pm. In Sha Allah

  May Allah give the best place in Jannat ul Firdous to the marhumeen and sabr e jameel to all his family members. Aamen

Gulam Mohamed Atchha (patel) ka Inteqal hogaya hai إِنَّا لِلّهِ وَإِنَّـا إِلَيْهِ رَاجِعون

 Kadiya sheri, rampura petrol pump ke samne ki gali se Magrib ki namaaz ke baad awwal manzil le jayenge. In shaa Allah Marhum ki magfirat ki dua kare

Tags:

Reviews

    No Reviews Found..!!